________________
ર૧૪
છે
.
'
S
S
:
(
RIES
=
વિના કારણે ઉપકાર કરનાર ભીલ સાથે મહારાજા વાત કરવા લાગ્યા.
રાજાના આ શબ્દો સાંભળી વનવાસી ભીલ ખૂબ ખુશ થ અને પિતાની સાથે પર્વતની ગુફામાં રાજાને લઈ આવ્યું. ત્યાં તેણે અને તેની પત્નીએ રાજાની સારી સેવા કરી અને આદર સાથે ભજન અને પાણી આપી તેમની ભૂખને તૃષા શાંત કરી.
આદરપૂર્વક ભેજનાદિ કરાવ્યા પછી સૂવાનો સારી સગવડ કરી અને ગુફાના દ્વાર પર બાવન હાથ ઊચે પથ્થર લાવી મૂકી દીધો.
પિતાને ત્યાં આવેલા મહેમાનની સગવડ અને રક્ષા માટે