________________
૨૧૨
ખેડૂતે પેલા વ્યભિચારીને મારી નાખ્યા ને મેઢામાં રાખેલાં પેલાં બે જણાંને બહાર કાઢ્યાં.
મહારાજા વિક્રમાદિત્ય પોતાના મનમાં વિચારવા લાગ્યા, “ આની શક્તિ ખરેખર આશ્ચર્યજનક છે. આવા શક્તિશાળી પુરુષ તે મેં આ પૃથ્વી પર બીજો જોયા નથી.”
વિક્રમાદિત્ય મનમાં આમ વિચારી રહ્યા હતા, તેવામાં એક તેજસ્વી સ્વરૂપવાળો દેવ તેમની સામે આવી ખેલ્યા, “ હું વિક્રમાદિત્ય, હું સ્વણુ પ્રભ નામના દેવ છે. તમારા ગઈતું ખંડન કરવા માટે ખેડૂત વગેરેની આશ્ચર્યકારક ઘટના બતાવી હતી.
સજ્જન મનુષ્ય ખળ, લક્ષ્મી, શાસ્ત્ર, કુળ વગેરેના ગવ કરતા નથી. હે રાજન્! આ પૃથ્વીમાં એક ખીજાથી ચડિયાતા માણસે હાય છે. ” કહી તે દેવ અદૃશ્ય થઈ ગયા.
વિક્રમાદિત્ય અવ'તીમાં પાછા આવ્યા અને પેાતાની માતાના ચરણામાં પ્રણામ કરી ખેલ્યા, “હે માતા ! તમે જે મને કહ્યું હતું તે સાચું છે. ”
.
.
d
એક દિવસે કઈએ મહારાજા વિક્રમને સુંદર લક્ષણુવાળા એ ઘેાડા ભેટ આપ્યા, એ ઘેાડાના વેગની પરીક્ષા કરવા રાજા, અમાત્ય, મંત્રી, વગેરે ભાગમાં ગયા.
રાજાએ એક ઘેાડા પર ચઢી એડી મારી. એ ઘેાડા જુદી જ