________________
૨૧૧
હું તમારે ત્યાં આવું છું, રાતના આપણે બંને જણ મળી તેના બળની પરીક્ષા કરીશું.”
આ નિર્ણય કરી મહારાજા વિક્રમાદિત્ય તે ખેડૂત સાથે તેને ઘેર આવ્યા અને પેલા વ્યભિચારીને જોવા એકાંત સ્થળે શાંતિથી બેસી ગયા.
રાતના જ્યારે એ વ્યભિચારી ખેડૂતને ત્યાં આવી તેની સ્ત્રીની સાથે વાત કરવા લાગે ત્યારે રાજા અને ખેડૂત તેને તક્ષણ બાણે મારવા લાગ્યા. બાણ વાગતાં તે વ્યભિચારી બે, “આજ મને મચ્છર કરડતાં હોય તેમ લાગે છે.”
એ દુરાચારીના શબ્દો સાંભળી મહારાજા વિક્રમાદિત્ય ઘણા નવાઈ પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા. “આ તે આણના ઘાને મચ્છરના કરડવા જેવું માને છે, તે તે કેટલે બળવાન હશે?”
તેનાથી ડરતા મહારાજા તેમજ ખેડૂત ઘરની બહાર આવ્યા એટલે પેલે માણસ અને ખેડૂતની સ્ત્રી તેમની પાછળ જવા લાગ્યાં.
એકાએક મહારાજા વિક્રમે ખેડૂતને કાંઈક ખાતા રે તેથી ગુસ્સે થયેલા ખેડૂતે વિક્રમાદિત્ય અને પિતાની સ્ત્રીને પિતાના મેઢામાં એકબાજુ રાખ્યા ને પહેલાંની જેમ ખાવા લાગે. તેવામાં પેલા વ્યભિચારીને પિતાની સામે આવતે દેખે એટલે સિંહ જેમ મૃગને પકડવા દેડે તેમ તે ખેડૂત તેની સામે દેડ.