________________
૨૧૦
બદલે ભયંકર અને મોટા મોટા સિંહ અને ચિત્તાને સાપથી બાંધી હળે જોડયા હતા આ જોઈ વિક્રમાદિત્ય મનમાં આશ્ચર્ય પામ્યા.
E
:
ર
s
,
8
*
-
એક
- -
|
|
2. {wf?
સિંહ અને ચિત્તાને સાપથી બાંધેલા જોયા.
ખેડૂતે ઘણા સમય સુધી ખેડ્યા પછી ખેડવું બંધ કર્યું, ત્યારે રાજાએ પૂછયું, “ભાઈ, આ સંસારમાં તારા કરતાં વધારે બળવાન પુરુષ હશે ખરે?”
જવાબમાં તે બોલ્યા, “રાતને એક દુબુદ્ધિ માણસ મારે ત્યાં આવી મારી સ્ત્રી સાથે કીડા કરે છે, તે મારાથી પણ વધારે બળવાન છે. અને તેથી જ હું તેને મારે ત્યાં આવતે રોકી શકતા નથી.”
ખેડૂતના શબ્દો સાંભળી મહારાજા વિક્રમાદિત્ય બેલ્યા,