________________
સર્ગ છે
( III
છે
(
દ
Swiss
પ્રકરણ છવ્વીસમું
.
. વિક્રમાદિત્યને ગર્વ
એક દિવસે મહારાજા વિક્રમાદિત્યે પિતાની માતા પાસે જઈ પૂછયું, “હે માતા ! આ દુનિયામાં મારા જે. કઈ પરાક્રમી પુરુષ હશે ખરો ?”
હે પુત્ર! ” માતાએ કહ્યું “તું આવું ના બોલીશ. દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. આ પૃથ્વી અનેક રત્નવાળી છે. ડગલે ને પગલે દ્રવ્યની ખાણ છે અને
જને પેજને રસકૂપિકા છે. પણ જેને પુણ્ય કર્યા નથી તે તેને જોઈ શકતા નથી. સંસારમાં એકએકથી ચઢીઆતા અનેક હોય છે.”
માતાની આ વાત સાંભળીને મહારાજા વિક્રમાદિત્ય એક રાતના હાથમાં તલવાર લઈ બળને સાક્ષાત્કાર કરવા, નીકળી પડયા.
રસ્તે જતાં અનેક આશ્ચર્યો જોતાં એક ગામની પાસે આવી પહોંચ્યા. ત્યાં એક કમલ નામના ખેડૂતે બળદને
૧૪