________________
૨૦૧
તેનાથી ય દુ`ભ છે. સ ંસારમાં ગયેલા પ્રાણની કયારે પણુ પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્ત્રીના મરણથી જડબુધ્ધિવાળા પ્રાણના ત્યાગ કરે છે. પણ ઉત્તમ પુરુષો તે, મારો એક કાંટો ગયે, એમ સમજે છે. કારણ સૌ માનવહૃદયમાં પ્રવેશ કરી તેને મેહ પમાડે છે, પાગલ બનાવે છે, અને દુ:ખી પણ કરે છે.
સ્ત્રી પુરુષને રમણ કરાવે, તિરસ્કાર કરાવે, તેની ધૃણા પણ કરાવે છે. સ્ત્રી શું નથી કરતી? તેના સ્વભાવમાં જ, અસત્ય, સાહસ, માયા, મૂર્ખતા, અતિ લેાભ, સ્નેહ ન હેાવેા, નિર્દયતા વગેરે રહેલાં હાય છે.”
66
આનંદકુમારની આવી વાતા સાંભળી ધર્મધ્વજ એહ્યા, હું માનભંગ થવાથી શરમાઉં છું, તેથી જ હે નરેાત્તમ ! હું મારા નગર તરફ જઈ શકતા નથી. ’
''
(૮
“ હું ધર્મધ્વજ ! ” આનંદકુમાર એક્લ્યા, “હું તમને સુંદર કન્યા સાથે પરણાવી તમારી ઇચ્છા પૂરી કરીશ. માટે તમે શેક દૂર કરી અહીયાં રહે’
ધર્મ ધ્વજને આ પ્રમાણે સમજાવી તે પેાતાના સ્થાને ગયા.
બીજે દિવસે સિંહ નામના ખેડૂત પર્યંત પર મરવા તૈયાર થયા. એટલે આન દકુમારના સેવકા તેને આનદકુમાર પાસે લઇ ગયા. સિ'હુને આવેલે જોતાં તેણે તેને પૂછ્યું, “હું ખેડૂ! તું અહીં પ્રાણત્યાગ કરવા કેમ આવ્યા છે ? ”
''
સિંહૈં ત્યારે કહેવા લાગ્યા, ' મેં એક દિવસે