________________
૨૦૧
એ કન્યા વિના હું પાછો મારા નગર તરફ જાઉં તે સજજન અને દુર્જન પુરુષે મને જોઈ હશે.”
ઠીક” ધર્મધ્વજનું વૃત્તાંત સાંભળી આનંદકુમાર બે, “ દુનિયામાં એવું કેણ મૂર્ખ છે, જે સ્ત્રી માટે પિતાને પ્રાણત્યાગ કરે? સ્ત્રી તે એક નહિ પણ અનેક મળી શકે છે, પરંતુ એક વખત ગયેલે પ્રાણું પાછો મળી શકતું નથી. મરવાથી પણ એ કન્યા ક્યાંથી મળવાની ? પતિના મરતાં કયારેક કયારેક સ્ત્રીઓ ચિતા પર ચઢે છે, પરંતુ સ્ત્રીના માટે પતિ કયારે પણ પ્રાણત્યાગ કરતું નથી. હે નરશ્રેષ્ઠ ધર્મધ્વજ ! સ્ત્રીઓ કુટિલ ચિત્તવાળી હોય છે. તેથી તમે તમારા મનમાં નાહકને શેક ન કરે. સાંભળો.
અમર નામને એક બ્રાહ્મણ હતું તેની સ્ત્રી કંકાશીય હતી. બ્રાહ્મણ તેને સમજાવી સગજાવીને થાક્ય, પણ તે સ્ત્રીને સ્વભાવ બદલાયે નહિ.
એક દિવસ બ્રાહ્મણ તેની સ્ત્રીના કંકાશથી ત્રાસી ઘર છોડી બીજે ચાલ્યા ગયા. તે એક દિવસ કોઈ એક ઘેર ભિક્ષાપાત્ર લઈને ઊભું હતું, ત્યાં કયાંકથી એકાએક તેની સ્ત્રી આવી પહોંચી, તેને જોતાં કંકાશના ભયથી ભિક્ષાપાત્ર ત્યાં જ રહેવા દઈને તે નાઠે. આ પ્રકારની દુષ્ટ સ્ત્રી માટે પ્રાણત્યાગ કરે તે ઠીક નહિ.
માનવજન્મ દુર્લભ છે. અને તેમાંય ઉત્તમ જાતિ, કુળ મળવું પણ દુર્લભ છે, અને સદૂધર્મવાળું જીવન તે