________________
પ્રકરણ પચીસમું
...
...
... શુભ મિલન
આનંદકુમારના આગ્રહથી માળણે ઢોલને સ્પર્શ કર્યો, ત્યારે સેવકેએ રાજાને જઈ કહ્યું, “માળણ ઢોલને અટકી છે.”
રાજા આ સમાચાર સાંભળી પિતાના મનમાં આનંદ પા. પછી સેવકને માળણને ત્યાં જઈ બોલાવી લાવવા આજ્ઞા આપી.
સેવકે માળણને ત્યાં આવ્યા ને કહ્યું, “હે માળણ! તમે રાજમહેલે ચાલે અને રાજકન્યાને દેખતી કરો.”
સેવકેનું કહેવું સાંભળી માળણ જ્યાં આનંદકુમાર હતે ત્યાં આવીને કહ્યું, “હવે તમે રાજકન્યાનું દુઃખ દૂર કરવા સેવક સાથે જાવ.”
ડીવાર થે.” માળણનું કહેવું સાંભળી આનંદ કુમાર બલ્ય, “મને હમણાં જરા આરામ કરવા ઘો.”
માળણ વારંવાર આગ્રહ કરી કહેવા લાગી, ત્યારે આનંદકુમાર જવા માટે તૈયાર થયે ને રાજાના સેવકે