________________
૧૯૬
ત્યાં આવ્યું, ત્યારે પુરુષ વેર ધારી શુભમતીએ માળણને પૂછ્યું, “આ હેલ કેમ વગાડવામાં આવે છે ?”
માળણે ઢેલ વગાડવાનું કારણ કહ્યું
“હે માળણ!આનંદકુમાર બેલે, “તમે ત્યાં જઈ હેલને અટકે.” ત્યારે માળણ બોલી, “તમારામાં રાજકુમારીને દેખતી કરવાની શક્તિ છે?”
તમે હમણાં જઈ ઢેલને અટકે,”આનંદકુમારે કહ્યું, આગળ આગળ થઈ પડશે.”