________________
૧૯૫
તે ભારંડ પક્ષીએ વિક્રમચરિત્રે પિતાના વલ્લભીપુરમાં આવ્યા સુધીને, કન્યાને અને ઘેડે ચોરાયા સુધીને વૃત્તાંત કહી સંભળાવે ત્યારે બીજો માણસ કહેવા લાગ્યું, “તમે શા માટે હૃદયથી દુઃખી થાવ છે? ”
“રાજા વિક્રમાદિત્ય પોતાના પુત્રના તમારા ચાલ્યા જવાથી દુઃખી થતા હશે.” પેલે સમજાવવા લાગે “તેથી તમારે તમારા રાજ્યમાં જવું જોઈએ.”
પેલાના શબ્દો સાંભળી વિક્રમચરિત્ર કહેવા લાગે, “હવે મારા પિતા પાસે જવાથી લાભશે? જે માનવ કર્તવ્ય પૂર્ણ કરી શકતું નથી તે કયારે પણ શેભાને પાત્ર થતું નથી. મેં મને વેગ જેવા શ્રેષ્ઠ ઘડાને ગુમાવ્યું તેથી હું ગિરનાર જઈ જીવ ત્યાગીશ.”
પક્ષીઓની આ વાત સાંભળી રાજકુમારી શુભમતી ઘણે આનંદ પામી સવાર થતાં તે ઝાડની આસપાસ પડેલી ભાખંડ પક્ષીની હગાર એકઠી કરવા લાગી, પછી પુરુષને વેશ ધારણ કરી ઘોડા પર બેસી તે ઝાડ આગળથી વધી ને પિતાનું નામ તેણે આનંદ રાખ્યું.
તે વામનસ્થલી પહોંચી એક માળીને ત્યાં ગઈ ને કહેવા લાગી, “તમે તે મારાં મામી છે.” કહી પ્રણામ ક્ય. અને ઘણાં સુંદર મૂલ્યવાન રત્ન માળીની સ્ત્રીના હાથમાં આપ્યાં.
માળણે પિતાને ત્યાં આવેલા સુંદર કુમારને સારે સત્કાર કરી ભેજનાદિ કરાવ્યું. ત્યારે ઢેલ વગાડતે માણસ