________________
પ્રકરણ ચાવીસમું
...
ઉત્સાહપૂર્ણાંક ચાલ્યે.
શુભમતી
ધર્મ ધ્વજ સમય થતાં શુભમતી સાથે લગ્ન કરવા
વિક્રમચરિત્ર પણ લક્ષ્મીને મળી અશ્વ પર બેસી નિશ્ચિત કરેલા સ્થાન પર જઈ પહોંચ્યા.
(6
રાજકુમારી શુભમતી પણ બહાર જવાની તક શેષી રહી હતી. તેને કોઈ ઉપાય જતા ન હતા. તેથી તે વિચાર કરવા લાગી, “ અત્યારે મારાં પૂર્વ જન્મનાં ષાપ ઉડ્ડય થઇ ચૂક્યાં છે, જરૂર તે રાજકુમાર નિશ્ચિત કરેલા સ્થાન પર આવી ગયા હશે, તેથી હું છળપ્રપ ંચના આશ્રય લઈ અહીંથી નીકળી જાઉં.” આમ વિચારી રાજકન્યાએ પોતાની સખીને કહ્યું, “ મને અત્યારે શૌચ જવાની ઇચ્છા થઈ છે તેથી હું જાઉં છું.”
“ તમારા પતિ દ્વાર પર આવી ગયા છે. ” સખીએ
કહ્યું, “ ત્યારે તમને શૌચ જવાની ઇચ્છા થઇ ? હવે શુ થશે ? ”
te
શૌચક્રિયા માટે કાઈ પણ માણસ શાંત રહી