________________
૧૮૬
શક્ત નથી” રાજકુમારીએ સખીને કહ્યું ને પછી ત્યાંથી બહાર નીકળી ગઈ.
રાજકુમારીને આવવામાં વિલંબ થવાથી વિક્રમચરિત્ર ચિંતા કરતે આમતેમ જેવા લાગે. તેવામાં ત્યાં એક ખેડૂત આવ્યે તેને જોઈ વિક્રમચરિત્ર બોલ્યો, “વરરાજાધર્મધ્વજને જોઈ હમણાં જ પાછો આવું છું. તેથી તમે અશ્વ વસ્ત્ર વગેરે લઈ અહીં ઊભા રહે.” - ખેડૂતે વિકમચરિત્રની વાત માન્ય કરી, એટલે વિક્રમચરિત્રે પિતાને વેશ બદલી કન્યાને શોધવા તે રાજમહેલમાં ગયે. “ઘુવડ દિવસે દેખતે નથી” તેમ કહેવાય છે. પણ કામાંધ તે સંપૂર્ણ આંધળે છે, તે તે દિવસે કે રાત્રિએ પણ દેખતે નથી, કામાંધ મનુષ્ય ધંતુરે ખાધેલા માણસની જેમ કર્તવ્ય, અકર્તવ્ય, હિત-અહિત કોઈ સમજતું નથી.
પેલો ખેડૂત ઊભું હતું, ત્યાં શુભમતી આવી ને તે રાજકુમાર સમજી બેલી, “હવે તમે મારી સાથે લગ્ન કરવા તમારા સ્થાને મને લઈ જાવ.”
તે વખતે પૃથ્વીપટ પર અંધકાર છવાઈ ગયે હતે.
રાજકુમારીની વાત સાંભળી ખેડૂત વિચારવા લાગે, બતે માણસે આ કન્યાને અહીં આવવા સંકેત કર્યો હશે તેમાં કોઈ શંકા નથી.” આમ વિચારતે સિંહનામને ખેડૂત બોલ્યા ચાલ્યા વિના કન્યાને લઈને પોતાના ગામ તરફ ચાલતે થયે.