________________
૧૭૯ બધા આભૂષણોથી શોભતે હાથમાં તલવાર લઈ અવંતીનગરીથી બહાર નીકળે ને મને વેગ ઘોડાને કહ્યું, “તું જ્ઞાનવાન છે, વળી કુશળ પણ છે, બધાં સારાં લક્ષણવાળે છે, તારી ગતિમાં અત્યંત વેગ છે તેથી હે અશ્વ ! વલ્લભીપુર જ્યાં છે ત્યાં જલ્દીથી મને પહોંચાડી દે.”
વિકમચરિત્રનું કહેલું સાંભળી ઘડાએ ઉતાવળે વલ્લભીપુર તરફ જવા માંડ્યું.
એ ઘેડો ઘણા વેગથી ગામ, નગર, નદી તથા પર્વત વટાવતે વિકમચરિત્રને વલ્લભીપુર પાસે લઈ આવ્યા. વિક્રમચરિત્ર નગર બહાર મુકામ કરીને વિચારવા લાગે, “જે સ્થાનમાં કાર્ય કરવાનું છે, તે સ્થાનના સહાયક માણસ વિના થઈ શકતું નથી.” આમ વિચારી વિક્રમચરિત્ર નગરની જ્યાં ત્યાં શભા જેતે ફરવા લાગે. નગરની શેભા જોઈ તે મનમાં આનંદ પામે.
આમથી તેમ ફરફરતે તે શ્રીદત્ત નામના શેડના ઘર આગળ પહોંચી ગયો તે શેઠની પુત્રીએ બારીમાંથી વિકમચરિત્રને જે. વિક્રમચરિત્રને જોતાં, તેના રૂપથી મહિત થઈ અને પિતાની સખીને કહેવા લાગી, “આ સુંદર રૂપવાળા યુવાનને અહીં જલ્દીથી બેલાવી લાવ.”
શેડની પુત્રી-લક્ષ્મીના કહેવાથી એ સખીએ વિક્રમચરિ ત્રને મધુર વચને કહી બેલાવી લાવી.