________________
૩૭૪
“તે ચાલે. ” ભટ્ઠમાત્રે કહ્યું ને તે રાજા સાથે રાજમહેલે ગયે. ત્યાં જઈશુન્યાને એઇ પ્રસન્ન થઈ કહ્યું, “વિવાહ નક્કી કરી, વેળાસર લગ્ન કરી નાંખા. ”
“ ઠીક.” કહી રાજાએ સારા જ્યાતિષ જાણનારાઓને એલાવ્યા અને શુભ દિવસ જોવા કહ્યું.
રાજા મહામળ અને ભટ્ટમાત્ર લગ્ન માટેને દિવસ નક્કી કરી રહ્યા હતા તેવામાં કન્યાને ચેાગ્ય વર શેાધવા ગયેલ તે મહાબળના મંત્રી જે પૂર્વમાં ગયા હતા, તે ત્યાં આવ્યે. પૂર્વીમાં ગયેલા મત્રીને જોતાં રાજા અટકી ગયા. રાજાને અટકેલા જોઇ ભટ્ટમાત્ર કહ્યું, સમય જઇ રહ્યો છે, ઉતાવળ કરા.’
જરા થાલી જાવ. મારો
ભટ્ઠમાત્ર !” રાજા મેલ્યા મંત્રી લાંબા સમય પછી આવેલ છે, તેની જોડે વાત કરી લઉં.’ કહી મહાબળ રાજા પેાતાના મંત્રી સાથે વાત કરવા લાગ્યા, ત્યારે મંત્રીએ કહ્યું, “ સપાદલક્ષ દેશમાં પૃથ્વીના શણગાર રૂપ શ્રીપુર નામનું નગર છે, ત્યાંના રાજા ગજવાહનને ધરાજ નામના પુત્ર છે, તે ઘણા જ સુ ંદર છે, તેની સાથે શુભ મુહૂત માં રાજકુમારીના વિવાહ નક્કી કર્યાં છે, અને આવતી દશમને દિવસે લગ્નતિથિ નક્કી કરી છે. તે થાડા જ સમયમાં લગ્ન માટે જાન લઈ ને આવશે.’
66
મંત્રીની વાત સાંભળી રાજા મુંઝાયા અને મનમાં વિચારવા લાગ્યા, “પાતાના ઘરને શેષણ કરનારી, ખીજાના ઘરને