________________
૧૭૦
માણસોની જેમ રાજાએ પુત્રને માટે કન્યા જેવા જવું તે ઉચિત નથી. તે તમે અહીંયાં જ રહે ને મને આજ્ઞા આપે. દૂર દૂર કન્યાની શોધમાં જઇશ.”
રાજાની આજ્ઞા મેળવી ભદ્દમાત્ર સૈન્ય લઈ જવા તૈયાર થયે, ત્યારે રાજાએ સેનાને કહ્યું, “હે સુભટો! તમે માહામંત્રી ભદ્દમાત્રની આજ્ઞાનું પાલન આદરપૂર્વક કરજો.”
હે રાજન્ !” સુભટ બેલ્યા, “આપની આજ્ઞા પ્રમાણે જ થશે, કારણ કે રાજાની આજ્ઞાનું પાલન સુખકર હોય છે.” કહી સૈન્ય ભમાત્ર સાથે આગળ વધ્યું. અવંતીથી કેટલેય દૂર જઈ પડાવ નાંખ્યું. ત્યાં એક “ભટ્ટે આવ્યું. તેણે સેનાને જોઈ પૂછયું, “આ આવી મોટી સેના કેની છે?” ત્યારે કેઈએ કહ્યું,” આ તે મહારાજા વિક્રમાદિત્યના મંત્રી ભદ્દમાત્રની સેના છે.”
આ સાંભળી તે ભદ્દે ફરીથી પૂછયું. મંત્રીની સેના આટલી બધી છે તે રાજાની સેના કેટલી હશે ?”
રાજાની સેના અગણિત છે.” જવાબ મળે. આ સેના કેમ ભેગી થઈ છે?” ભટ્ટ ફરીથી પૂછ્યું.
રાજા વિક્રમાદિત્યના પુત્ર વિવાહને થયા છે; તેથી રાજાની આજ્ઞાથી કન્યાની શોધ કરવા મંત્રી નીકળેલ છે.”
“રાજાને પુત્ર રૂપ ગુણમાં કેવું છે?” ભટ્ટ ફરીથી પૂછયું. અમે રાજકુમારના રૂપનું વર્ણન અમારે મેઢેથી કરી