________________
પ્રકરણ તેવીસમું .. .. ... ... ... કન્યાની શોધ
એક દિવસે મહારાજા વિક્રમાદિત્ય સભામાં બેઠા હતા, તેઓ જેમ ચંદ્રમા સમુદ્રને જોઈ પ્રસન્ન થાય તેમ હાથી, ઘેડા, અને સૈન્યવાળું સમૃદ્ધિથી પૂર્ણ પિતાનું રાજ્ય જોઈ પ્રસન્ન થતા હતા.
તે ભમાત્રાદિ મંત્રીઓને કહેવા લાગ્યા, “હે મંત્રીશ્વર! સૂર્ય વિના આકાશ શોભતું નથી, તેમ મારું અંતઃપુર ગ્ય પુત્રવધુ વગર શેભતું નથી. હું મારા પુત્રના વિવાહ કર્યા પછી જ બેવાર જમીશ તેવી પ્રતિજ્ઞા કરું છું.”
રાજાની પ્રતિજ્ઞા સાંભળી મંત્રીઓએ કન્યાની શેધ માટે ચોતરફ રાજસેવકને મોકલ્યા. રાજસેવકે ચેતરફ તપાસ કરી મહારાજા પાસે આવી કહેવા લાગ્યા, “વિકમચરિત્રને યેગ્ય સુંદર કન્યા અમને કયાંય દેખાઈ નહિ. કેઈપણ રાજ્યકન્યા તેમને રેગ્ય નથી.”
રાજસેવકેના શબ્દો સાંભળી મહારાજા પિતે જ પુત્ર માટે કન્યાની શોધ કરવા તૈયાર થયા. ભટ્ટમાત્ર રાજાને કન્યાની શોધ કરવા તૈયાર થયેલા જોઈ કહ્યું, “સામાન્ય