________________
૧૬૫
આ ગ્લૅક સાંભળી દક્ષિણ દિશાનું રાજ્ય આપવાને ભાવ બતાવ્ય ને પશ્ચિમ તરફ જોયું, એટલે સૂરીશ્વરજી રાજા સામે આવી ફરી મલેક બેલ્યા, “આપની કીર્તિ ચારે સમુદ્રમાં સ્નાન કરી શીતળતાને પામી છે, તે શીતળતા દૂર કરવા આપની કીર્તિ સૂર્યમંડળમાં ગઈ છે. અર્થાત તે સ્વગ સુધી પહોંચી છે.” ૧
આ સાંભળી રાજા ઉત્તર દિશા તરફ ફર્યા. સૂરીશ્વરજી રાજા સમક્ષ આવી એથે બ્લેક બેલ્યા, “હે રાજન ! યુદ્ધમાં આપની ગર્જના સાંભળી શત્રુના હૃદયરૂપી ઘડા ફૂટી જાય છે. અને તેમની સ્ત્રીઓની આંખમાંથી આંસુ પડે છે, તે આશ્ચર્ય જેવું છે.” ૨
આ પછી સૂરીશ્વરજી પાંચમે લેક બેલ્યા, “હે. રાજન ! સરસ્વતી તે આપના મુખમાં છે. અને લક્ષ્મી હાથમાં છે. કયા કારણે આપની કીર્તિ ગુસ્સે થઈ વિદેશમાં ચાલી ગઈ?” ૩
મહારાજા આ લેકમાં રહેલા દ્વિઅર્થી ભાવેને સમજી નવાઈ પામ્યા અને આસન પરથી ઉતાવળે ઊતરી ભક્તિ૧ –કીર્તિજાત જાથે ચતુરાધિમજનાત
આતપાય મહીનાથ ! ગત માર્તણ્ડમષ્ઠલમ્ ૨ આહવે તવ નિસ્વાને ફુટિતં રિપુહંદઘટૈઃ
ગલિતે તબિયાનેત્રે રાજનું ચિત્રમિદં મહત ૩ સરસ્વતી સ્થિતા વકત્રે લક્ષ્મીઃ કરસરેરુહ કીર્તિકિં કુપિતા રાજન ! યેન કેશાન્તર ગતા