________________
મળવા આવે. અને જે પાછા જવાની ઈચ્છા હોય તે પાછા જય.” ૧
રાજાને શ્લેક વાંચી દ્રવ્યને સ્વીકાર કર્યા વિના સૂરીશ્વરજી રાજસભામાં આવ્યા અને રાજા સમક્ષ આવી અદ્વિતીય કલેક બેલ્યા, “આપે એક વિલક્ષણ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી છે, તેમાંથી છૂટેલું બાણ આપની પાસે જ આવે છે. અને ગુણદેરી દૂર દૂર જાય છે, અર્થાત્ યાચકે આપની પાસે રહે છે, અને આપની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ છે.”
ભાવવાહી ગ્લેકને સાંભળી મહારાજા દક્ષિણ દિશા તરફ મેં ફેરવીને બેઠા. આ વર્તનમાં સૂરીશ્વરજીને પૂર્વ દિશાનું રાજ આપવાને ભાવ હતે.
સૂરીશ્વરજી રાજા સામે આવી બીજે લેક બેલ્યા, આપ બધાને બધી જ વસ્તુઓ આપે છે એવું વર્ણન કવિઓ જે કરે છે, તે એ છે. શત્રુઓ આપની પીઠ જોઈ શક્તા નથી. હારેલા રાજાની પીઠ શત્રુઓ જોઈ શકે છે, પરસ્ત્રી આપની છાતી પ્રાપ્ત કરી શકતી નથી. અર્થાત્ આપે કયારે પણ પરસ્ત્રીને સ્પર્શ કર્યો નથી. આથી તમે બધી જ વસ્તુઓ આપે છે તે કેમ કહેવાય?”
૧ દયનાં દશ લક્ષાણિ શાસનાનિ ચતુર્દિશઃ
હસ્તન્યસ્તચતુ કે યાડગચ્છતુ ગચ્છતુ. ૨ અપૂર્વેયં ધનુર્વિદ્યા ભવતા શિક્ષિતા પુનઃ
માર્ગણોધઃ સમજોતિ ગુણે યાતિ દિગન્તરમ ૩ સર્વદા સર્વદેશીતિ મિથ્થા સંતૂયસે બુધ
ના લેભિરે પૃષ્ટ ન વક્ષઃ પરષિતઃ