________________
૧૬૩
“તમારી ઇચ્છા પૂર્ણ થશે” કહી શ્રી સિધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ કારનગરથી વિહાર કરતા કરતા અનેક ગામના લોકોને ઉપદેશ આપતા, ભવ્ય આત્માઓને સન્માર્ગે દેરતા અનુક્રમે અવંતીમાં આવ્યા ને મહારાજા વિક્રમાદિત્યને મળવા રાજદરબારે ગયા.
પ્રવેશદ્વાર પર જઈ દ્વારપાળને એક કલેક લખી આપી કહ્યું, “આ શ્લેક રાજાને આપી આવે.”
દ્વારપાળે સુરીશ્વરજીના કહેવા પ્રમાણે તે લેક મહારાજાને આયે. મહારાજાએ તે બ્લેક વાગ્યે તેમાં લખ્યું હતું, “તમને મળવા એક ભિક્ષુક દ્વાર પર આવેલ છે, તે આવે કે જાય ?
રાજાને સૂરીશ્વરજી મળવા આવ્યા છે, તેમના હાથમાં બીજા ચાર લેક છે, જે રાજાને સંભળાવવા ઇરછે છે. તેમણે દ્વારે ઊભા રહી એક શ્લેક કારપાળ સાથે રાજા વિક્રમાદિત્યને મોકલે છે.”
રાજાએ કલેક વાંચી તેમાં રહેલ ભાવ જા. સાધુને -અમૂર્વ વિદ્વાન જાણુ એ લેકના પ્રત્યુત્તરમાં મહારાજાએ - એક લેક લખી દ્વારપાળને આપે. જેને ભાવ હતું,
આ વિદ્વાનને દસ લાખ રૂપિયા અને ચૌદ ગામ બક્ષીસ આપે. તે પછી તેમની ઈચ્છા હોય તે રાજસભામાં તે ૧ ભિક્ષુર્દિદક્ષરાયાસ્તિષ્ઠતિ દ્વારિવારિતઃ હસ્તચુતચતુક કિં વાડગચ્છતુ ગચ્છતુ