________________
૧૫૭
કોઈ તમને વિઘ્ન કરે નહિં. વિદ્યાને કરવાનું ઉત્તમ સમજે છે. અંગરક્ષા સિદ્ધ થાય છે.”
સાધક, અંગરક્ષા કરવાથી બધાં કા
રાજાને આ પ્રમાણે કહી ચેગી શિખાબંધન કરવાને તૈયાર થયા ત્યારે વિક્રમાદિત્યે વિચાયુ, “ આ ચેગી ઘણા પાખ’ડી છે. તેથી મારે મારું રક્ષણ કરવા કાંઈક કરવુ' જોઈ શે, ”
એક બાજુ ચેાગી રાજાનું બલિદાન આપવા વિચારે છે, ત્યારે રાજા અગ્નિભૈતાલના શબ્દોને વિચાર કરતાં મનમાં બેલ્યા, “ આ દુષ્ટ યોગી પેટપોષણ માટે કેટલે પ્રપોંચ
કરી રહ્યો છે ?”
રાજા મનમાં આમ વિચારે છે, ત્યાં તે ચેાગી યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરતા રાજાનું બલિદાન આપવા તૈયાર થયે પણ રાજાએ યુક્તિપૂર્વક એ યાગીને કુંડમાં નાંખી દીધા, તે સાથે જ રાજાની દિએ યજ્ઞકુંડમાં સુવર્ણ પુરુષ દેખાયા. એ સુવર્ણ પુરુષના અધિષ્ઠાયક દેવે ત્યાં પ્રગટ થઈ સુવર્ણ પુરુષને પ્રભાવ કહ્યો ને અર્ધ્યાન થઈ ગયા.
સવાર થયું, રાજાને મહેલમાં નહિ જોવાથી બધા ખૂમેઝૂમ કરવા લાગ્યા અને તેમની શોધ કરવા લાગ્યા.
મંત્રીએ, સામતે મહારાજાને શેાધતા નગર બહાર આવ્યા. તેઓ વિક્રમાદિત્ય હતા ત્યાં ગયા. રાજાને જોતાં મંત્રી એક્લ્યા, “ કયા કારણે તમે આ અઘાર વનમાં આવ્યા હતા ? તમે તમારી જાતે આવ્યા કે કોઈ તમને અહીંં લાગ્યું ? આ સુવર્ણ પુરુષ તમને કેવી રીતે મળ્યું ?’”