________________
૧પ૬
પિતાને જન્મ વૃથા ગુમાવે છે. એક જન્મના સુખ માટે તેઓ નિત્ય છળકપટને આશ્રય લે છે. અને તેમ કરી અનેક જન્મે વૃથા ગુમાવે છે. સજ્જન પુરુષે શાંતિથી વશ થાય છે, જ્યારે દુરાત્માઓ બળાત્કારે વશ થાય છે. સાપ દૂધ પીને ઝેર જ એકે છે. પણ ઔષધીને પ્રેગ કરવાથી તે શાંત થઈ જાય છે. તે મેગી મારું શું અનિષ્ટ કરી શકે તેમ છે?” એમ વિચારતા મહારાજા મડદાને પિતાની પીઠ પર રાખી તે દુરાત્મા પાસે આવ્યા. મડદા સાથે મહારાજાને જોતાં યેગી આનંદમાં આવી ગયે. ને રાજાને કહ્યું, “હું
કંટ
* :
ક. "
રાજાને યોગીએ એની રક્ષા માટે કહ્યું તમારું શિખાબંધન કરું છું, જેથી યજ્ઞ કરતાં કાંઈ વિM આવે નહિ, રાક્ષસ, વ્યંતર, ભૂત-પ્રેત, દૈત્ય વગેરેમાંથી