________________
૧૪૯
વિદ્યાએ અનેક છે. જો વિદ્યાના વિધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે બધે જ ઉપચેાગી થઇ પડે છે.
મને દેવીએ આપેલ વિદ્યાના ખળથી, બુદ્ધિથી અને પુણ્યના ઉદયથી આ અદ્ભુત કામા કર્યાં છે. તમારા કરતાં તમારા પુત્ર સવાયે થાય તેથી તમે રાજી થાવ એ સિધ્ધ કરવા હું સીધેા તમારી પાસે આવ્યા ન હતા.
ܕܕ
જે પુણ્માત્મા છે, જેણે દૈવીને પ્રસન્ન કરી છે, અને પેાતે બુધ્ધિશાળી છે તેમજ શુધ્ધ બુધ્ધિથી કપટરહિત કા કરેલ છે. તેને માટે કાઈ કાર્ય અસાધ્ય નથી.”
ચાથા સ સ પૂર્ણ