SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ મુશીબતમાં મૂકી દે છે. બ્રહ્માએ વીંછીના પુરછમાં, સાપના મેઢામાં અને દુર્જનના હૃદયમાં ઝેર રાખ્યું છે, તેથી જ દુર્જને ગમે તેટલે વિદ્વાન હોય છતાં પણ તેને ત્યાગ કરે જોઈએ. શું મણિથી શોભતે સર્ષ ભયંકર નથી ? હાથી જે વૃક્ષ નીચે આશ્રય લે છે તેને જ તે નાશ કરે છે, તેમ દુર્જન પિતાના આશ્રયદાતાને જ નાશ કરે છે.” અરે તમે મારી સાથે ચાલે.” વેશ્યાને હિંમત આપતે ચોર બે, “મનમાં જરાય ગભરાશે નહિ. તમારું ભલું થશે.” આ સાંભળી વેશ્યા હિંમત રાખી તેની સાથે જતાં બેલી, “તમારામાં અદ્ભુત સાહસ ભર્યું છે.” કહી બંને જણા રાજમહેલ તરફ જવા લાગ્યાં. A * છે ? C/IA ' કઈ રીતે વેશ્યા અને ચાર રાજસભા તરફ જવા લાગ્યાં.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy