________________
૧૪૫
แ
શબ્દો સાંભળી રાજા બાલ્યા, ત્યારે મંત્રીએ કહ્યું, “ નીચ જાતની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી રાજાઓને દોષ લાગત નથી. શાસ્ત્રમાં શું છે, વિષમાંથી અમૃત લેવુ જોઇએ, અપવિત્ર વસ્તુએમાંથી સુવર્ણ લેવું જોઇએ, અધમ મનુષ્ય પાસેથી ઉત્તમ વિદ્યા લેવી જોઇએ. અને નીચ જાતિમાંથી સ્ત્રીરત્ન લેવુ જોઈએ.”
મત્રીઓના શબ્દોમાં રહેલા સત્યાંશ રાજાએ જોયે. ને મંત્રીએના શબ્દો માન્ય કર્યાં, એટલે વેશ્યાને ખેલાવી લાવવા મંત્રીઓએ સેવાને કહ્યું. સેવકે વેશ્યાને ત્યાં ગયા ને કહ્યું, “રાજા પાસે ચાલેા ને ચોરને હાજર કરે.”
વેશ્યાએ સેવકેના શબ્દ સાંભળ્યા ને અંદર સૂતેલા ચોરને જગાડી કહ્યું, “હે ચોર શિશમણુ ! જાગે, આપણાં ને ખેલાવવા સેવકે આવ્યા છે. આ સાંભળી ચોરે કહ્યું, “મને હમણાં સુખે સુવા દે એક પહેાર પછી થઈ રહેશે.”
""
આ સાંભળી વેશ્યા ખીજાઈ અને મેલી, “તમે જખરા છે. પહેલાં મને ઢોલને અડકવા કહ્યું ને હવે સુખે સૂઈ રહેવાની વાત કરી છે. તમને રાજાની બીક લાગતી નથી?’
વેશ્યાએ આ શબ્દો ફરીને શ્રી કહ્યા એટલે તે ઊડચા, નાહીધોઈ મધ્યાહ્ન થતાં તૈયાર થયા ને વેશ્યાને કહ્યું, “મારી સાથે ચાલેા.”
“ તમે એકલા જ જાવને ” વેશ્યાએ કહ્યું, “મને સ’કટમાં કયાં ફ્સાવે છે? તમારા જેવા માણસા આશ્રયદાતાને પણ
1