________________
ધૂમવા લાગે. બીજે દિવસે ચોરે વેશ્યાને પૂછયું, “શું નવાજૂની છે ?” ત્યારે વેશ્યા કહેવા લાગી, “કાલે અગ્નિવૈતાલ આવે, તેણે કહ્યું, “ચોર ગમે તે હશે પણ હું તેને પકડ્યા સિવાય રહેવાને નથી. તે અગ્નિશૈતાલ નગરમાં ઘૂમી રહ્યો છે. તમે મારા ઘરમાં છે તે પોતાના જ્ઞાનથી જાણી જાય તે મારું અને તમારું અનિષ્ટ થયા સિવાય રહેવાનું નથી.”
તમે જરાય ગભરાશે નહિ. ચોરે કહ્યું. “હું એવી યુક્તિથી કામ કરીશ, જેથી તે મને જાણી શકશે નહિ.”
ચેરના નીડરતાભર્યા શબ્દ સાંભળી વેશ્યા મનમાં વિચારવા લાગી, “આ કેઈ વિદ્યાધર, દેવ કે દાનવ છે, તેમનાં સિવાય આવું સાહસ બીજામાં હેઈ ન શકે.”
દેવકુમાર વેશ્યાને આશ્વાસન આપી નગરમાં ઘૂમવા નીકળે. તે અદશ્ય રૂપે ઘૂમતે ઘૂમતે જ્યાં અગ્નિશૈતાલ હતે ત્યાં પહોંચી ગયે. અને અગ્નિશૈતાલના હાથમાં રહેલી તલવાર તેણે લઈ લીધી. ને નગરમાં ઘૂમતે ઘૂમતે તે વેશ્યાને ત્યાં પહોંચી ગયે. બારણું ઠેકયું તે સાથે જ વેશ્યાએ બારણું ઉઘાડ્યું, એટલે વેશ્યાએ પૂછ્યું, “શું કર્યું ? જવાબમાં ચોરે બધી વાત કહી. તે સાંભળી વેશ્યા મનમાં બેલી, “જરૂર આ ચારે બારણ કેયું.
's
e. It
કીટ