________________
૧૭
માતીયાનુ એપરેશન કરાવી ઉતારવાનુ નક્કી થયું. તેથી મહુવા તરફ વિહાર કરવાનું બંધ રહ્યું.
વિક્રમ સંવત ૨૦૦૬ના ફાગણ મહિનાની વદ આઠમથી શ્રી આદિનાથ પ્રભુના દીક્ષાકલ્યાણના દિવસથી મેં પૂજય મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજની શુભ નિશ્રામાં વર્ષીતપ કરવાના આરંભ કર્યાં. પૂજ્યશ્રીના શુભ આશીર્વાદથી જ્ઞાન ધ્યાનપૂર્વક વર્ષીતપ ચાલી રહ્યું હતું.
વિ. સં. ૨૦૦૬ના ચાતુર્માસ માટે શ્રીસંધના આગેવાનેાની વિનંતીથી પૂ. ગુરુદેવ શ્રી. આચાર્ય શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદ પધાર્યાં. આ ચાતુર્માસમાં પૂ. આચાય દેવની શુભ નિશ્રામાં શ્રી અનુયોગદ્દાર સૂત્રની તેમજ શ્રી આચારાંગ સૂત્રનું યોગા ્હન થયું. અને આયાય મહારાજની શુભ નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક શુભ કા પૂર્ણ ઉત્સાહથી શ્રીસ ંઘે કર્યાં. તે ઉપરાંત પૂ. મુનિવય રામવિજયજી મહારાજ આદિત્રણ પૂ. મુનિવરોને ગણિ પદાપણું નિમિત્તે શ્રીસ થે મહોત્સવ કર્યાં.
S
કર
કારતક વદ છઠને દિવસે પૂ. ગુરુદેવના પવિત્ર કરકમળાથી પાંજરાપેાળ ઉપાશ્રયમાં ત્રણ પૂજ્ય મુનિવરેને ગણિપદ પ્રદાન વામાં આવ્યું. સંવત ૨૦૦૬ના ચાતુર્માસ પુરા થતાં મારા વર્ષીતપના પારણાં કરવા શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થાધિરાજ શ્રીશત્રુ ંજય ગિરિંરાજની છાયામાં જવાની ઈચ્છા હતી. પરંતુ અમારા સમુદાયના ૧૬ પૂજ્ય મુનિવરેશને વૈશાખ સુદ-૩— અક્ષય તૃતીયાને દિવસે અમદાવાદમાં પન્યાસપદ અપણુ કરવાના નિણૅય થયા. આ પ્રસંગ પર અમારા પૂજ્ય પરમ ગુરુદેવ શાસનસમ્રાટના બધા જ શિષ્યસમુદાય અમદાવાદમાં એકત્ર થવાના હોવાથી પારણાં માટે શ્રી શત્રુ ંજય તરફ વિહાર કરવાના વિચાર મુલતવી રાખવા પડયા.