________________
૧૩૬
મોટો પથ્થર લાવી કૂવામાં નાખે. અને એક ઝાડની એઠે છુપાઈ ગયે. રાજા કૂવા લગભગ ગયા ત્યાં તે કૂવામાં કઈ વસ્તુ પડવાનો અવાજ સાંભળે. એટલે તે કૂવા આગળ આવ્યા. તે ત્યાં વસ્ત્રોની ગાંસડી જોઈ રાજા મનમાં વિચારવા લાગ્યા, “જરૂર એ ચોર ભયથી કૂવામાં કૂદી પડે હવે જોઈએ. તેણે કૂવામાં પડી પિતાના પ્રાણ બચાવવા યુક્તિ કરી છે. પણ હું તેને કૂવામાં પડી પકડયા સિવાય રહેવાને નથી. હવે ચોર કાંઈ જ કરી શકે તેમ નથી. આજ ચોર મારા હાથથી બચી શકે તેમ નથી.” આમ વિચારતા રાજા પહેરેલાં વસ્ત્રાભૂષણ ઊતારી ઉપવસ્ત્ર અને તલવાર કાંઠે મૂકી ઘેડાને ઝાડ સાથે બાંધી ચોરને પકડવા કૂવામાં કૂદી પડ્યા.
28
1. મહJ* * * TE"
પાન Tti re
i
કે
vi,
આ
INTA),
*
* *
3
*
*
*
કાકા મા દ
રાજા ચોરને પકડવા કૂવામાં કૂદી પડયા