________________
૧૩પ
રાજાના કાને પડયા એટલે બેબીની પાસે જઈ પૂછવા લાગ્યા, “શું ચોરાયું છે ? ”
ધોબી રાજાને ઓળખી કહેવા લાગે, “હે રાજન ! હું આપના વસ્ત્રો માથા નીચે મૂકી સૂઈ રહ્યું હતું, તે વસ્ત્રોને હું સવારમાં જોવા જવાનું હતું. પણ, કેઈ ચાર છાને માને આવી તે વસ્ત્રો ચરી ગયે.”
ફીક, પણ હવે તું માટે અવાજે ન બેલીશ. હું એ ચોરને વસ્ત્રો સાથે પકડી પાડીશ.” કહી રાજા ઘોડા પર બેડા. અને ઉતાવળે ચોરનાં પગલાં જોતા જોતા નગરના દ્વાર પાસે આવ્યા દ્વારપાળને પૂછયું, “અહીંથી કેઈ નગર બહાર ગયું છે?
દ્વારપાળે રાજાના પ્રશ્નથી કહ્યું, “હા મહારાજ! અહીંથી બી એ છે.”
બી એ છે?” મહારાજે પૂછયું, “જરૂર તે ચાર જ અહીથી ગે હોવે જોઈએ. દ્વાર ઉઘાડે. હું તેની પાછળ પાછળ જઈશ.” રાજાએ આ પ્રમાણે કહી કહ્યું,
હું હમણા ચોરને પકડી આવું છું ત્યાં સુધી દ્વાર બંધ કરી અહીં સાવધાનીથી જાગતા રહે.”
જેવી આજ્ઞા” દ્વારપાળે કહ્યું. એટલે રાજા ચારે તરફ જોતા કૂવા તરફ જવા લાગ્યા.
ચારે જ્યારે રાજાને આવતા જોયા એટલે તેણે એક