________________
૧૩૪
ધામીની વાત સાંભળી, અદૃશ્ય રૂપે ચાર ઘરમાં ગયે અને ધર્મીના માથા નીચે મૂકેલા કપડાં ચાલાકીથી ઊડાવી લીધાં, પછી ગધેડાની પીઠ પર બધાં કપડાં મૂકી ધીરે ધીરે દ્વાર પાસે પહોંચ્યા ને દ્વારપાળને કહેવા લાગ્યા, “જલદીથી બારણાં ઊઘાડો. મારે અત્યારે રાજાનાં કપડાં ધોવા ઉતાવળે કૂવા પર જવુ છે.’
... પણ રાજાએ મને સવારે જ દ્વાર ખોલવા આજ્ઞા કરી છે.” દ્વારપાળે કહ્યું. “ તેથી હું ધેાર્થી, હું અત્યારે નગરનાં દ્વાર ઊઘાડી શકતા નથી.”
દ્વારપાળે કહેલા શબ્દો સાંભળી કપટી ધાબી હેવા લાગ્યા, “હું અહીં રાજાનાં બધાં કપડાં નાંખી જાઉં છું. સવારે રાજા અથવા રાજપુરુષાનાં કપડાં અહીં પડેલાં જોઈ તને શિક્ષા કરશે, મારે શું ?”
ધેાખીના શબ્દે દ્વારપાળ ગભરાયા. ને દ્વાર ખેલી નાંખ્યાં, એટલે કપટી ધાબી ગધેડા સાથે કૂવા પાસે પહોંચ્યા. ત્યાં પહોંચી ગધેડા પરનાં બધાં કપડાં ઉતારી નાચે મૂકયાં, પછી ચાતરફ જોવા લાગ્યા.
નગરમાં જ્યારે ધીની ઊંઘ ઊડી ગઈ, જાગ્યા ને માથા નીચે મૂકેલાં કપડા જોવા લાગ્યા પણ ત્યાં કપડાં ન હતાં તે જોઇ તે માટેથી ખેલવા લાગ્યા, “રાજાનાં કપડાં લઈ ચાર અહીંથી હમણાં ગયા છે.”
ધોબીના માટે અવાજે બોલાતા શબ્દો, ત્યાંથી જતા