SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આ બેડીમાં નાંખી દે” કહી ભટ્ટમાત્રે તેને એડીમાંથી છૂટે یار درد ભટ્ટના ત્રંત હેડ-એડીમાં નાંખ્યા કર્યા. એટલે ભમાત્રને ચોર બેડી–હેડમાં નાંખી દૂર ગયા. ને પછી ચૂપચાપ વેશ્યાને ત્યાં પહોંચી ગયે. ભદ્રંમાત્ર આખી રાત ચોરની રાહ જોતા બેડીમાં માચલે રહ્યો. સવાર થયું, તે નિરાશ-દુઃખી થતા ખેળ્યે, હું નરાન્તમ ! આવા અને મને આ બેડીમાંથી છેડાવે.” આમ વારવાર ખેલતા ભટ્ટમાંત્ર ઘણા શરમાયે ને મનમાં મેલ્યા, એ પ્રપંચીએ પ્રપંચ કરી મને અહીં ફસાવ્યા ને તે ચાલ્યા ગયા. હુ હવે લોકોને મેનુ શું બતાવીશ ?” આમ એકલતા ભટ્ટમાત્રે કપડામાં પેાતાનું મેઢું સ ંતાડ્યું. પશુ પહેરેલા વસ્ત્રોથી લોકો ભમાત્રને એળખી ગયા. તે મેલ્યા, “તેને
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy