________________
૧૧૨
શ્યામલ ભાણે કયાં છે?” કેટવાળે પૂછ્યું, ત્યારે કહેવામાં આવ્યું કે, “તે બધું ધન લઈ સંતાડવા ગમે છે તે પણ કયાંક છૂપાયે હશે, પહેલાં તમે શ્યામલની શેધ કરે, અમને વસ્ત્ર આપે. જે પહેરી અમે બહાર નીકળીએ.”
ઘરની સ્ત્રીઓની વાત સાંભળી કેટવાળે તેમને પહે રવાનાં વસ્ત્ર આપ્યાં ને પછી બીજા મકાનમાં ભાણેજની તપાસ કરવા કેટવાળ ગયે, ત્યારે શ્યામલ અને સંપત્તિ બધું જ જતું રહ્યું હતું, ત્યારે મનથી ગભરાતે કેટવાળ વિચારવા લાગે, એ ધૂતારે મારી સંપત્તિ ધૂતી ગયે છે અને ધર્મના બહાનાથી મને છેતરી ગયેલ છે. આમ વિચારતે તે જમીન પર પડે ને બેશુધ્ધ થઈ ગયે. તેને બેશુધ્ધ થયેલે જોતાં ઘરનાં બધાં દેડી આવ્યાં ને બોલવા લાગ્યાં, “ચર કપટથી બધું લઈને ચાલ્યા ગયે છે.” આવા શબ્દો ઘર બહાર ઊભેલા સેવકોએ સાંભળ્યા ને સમજ્યા વગર “ચોર, ચોર'ની બૂમો પાડવા લાગ્યા. બૂમ પાડતા તે રાજા પાસે પહોંચ્યા ને કહ્યું, “ઘરમાં પેઠેલા ચોરને કોટવાળે પકડે છે. ને એ અધમ ચોર કોટવાળને સામને કરી રહ્યો છે તે તે ચોરને પકડવા જલદીથી પધારે”
સેવકેના શબ્દ સાંભળી રાજા ઉતાવળે કટવાળને ત્યાં ગયાને કેટવાળને બેશુધ્ધ થયેલ જો એટલે શીતપચારથી તેને સાવધ કરવામાં આવ્યા. શુદ્ધિમાં આવતાં કેટવાળ બોલ્યા.
ચર મારી બધી સંપતિ લઈ ગયે, તેથી હું બેભાન થઈ ગયે હતે. મારવામાં આવતાં પ્રાણીને ક્ષણ માટે દુઃખ