________________
૧૧૧
“આ બધું કોટવાળનું છે.” દેવકુમારે કહ્યું, “તેના ઘેરથી છેતરીને લાવ્યો છું.”
આ સાંભળી વેશ્યા વિચારમાં પડી, વિચાર કરતી વેશ્યાને દેવકુમારે કહ્યું, “આ બધું તમને આપ્યું.”
વેશ્યાએ તે સાંભળ્યું અને વિચારવા લાગી. “આવે ચર તે કયાંય જે નહિ.”
સવાર થતાં કેટવાળ રાજા પાસે ગયે, અને બે, “ત્રણત્રણ દિવસ ભૂખતરસ વેઠી ચોરને શોધતો રહ્યો પણ એર હાથમાં આવ્યું નહિ, હવે આપને એગ્ય લાગે તે શિક્ષા કરે
કેટવાળના ભક્તિગર્ભિત વચને સાંભળી રાજા બોલ્યા, “હે કેટવાળ! તમે તમારે ઘેર જાઓ, આમાં તમારે દેષ નથી. ચોર ઘણો ચાલાક ને સુરક્ષિત છે. તે મારા રક્ષિત મહેલમાંથી પેટી લઈ જઈ શકે છે, તેને તમે કઈ રીતે પકઠવાના હતા? તમે મારી આજ્ઞાનું પાલન કર્યું છે. અને તેથી તમે નિર્દોષ છે.”
રાજાના શબ્દોથી કેટવાળ પ્રસન્ન થયે, ને પ્રણામ કરી પિતાના ઘેર ગયે, ઘેર જઈ પિતાની સ્ત્રીને કહ્યું, “હાથપગ ધેવા પાણી લાવે.” કેટલીય વાર કહેવા છતાં કઈ બેલ્યું નહિ, એટલે કેટવાળે પિતાની બહેન સમાને કહ્યું, “તમે મારી સાથે બેલતાં કેમ નથી ?” આમ વારેવાર પૂછયું ત્યારે તેમાએ કહ્યું, “હું અત્યારે વસ્ત્ર વગર કેથળામાં છું.”