________________
શુકહોય તે લેકેને ક્ષય થાય છે. બુધ હોય તે રસને ક્ષય થાય છે. બૃહસ્પતિ હોય તે જળને ક્ષય થાય છે, શનિ હોય તે તે વર્ષમાં અનેક ઉપદ્રવ થાય છે, હિણીના રથને મધ્યમાંથી ચીરતો ચંદ્રમા જાય તે ઘણે જ કલેશ થાય છે, તેમાંય ચંદ્ર જે ક્રૂર ગ્રહની સાથે હોય તો ઘણે જ અનર્થ થાય છે” આમ બેલતા બ્રાહ્મણે પિતાની જાતે જ દી સળગાવ્યું. હોમાદિ કિયા કરી પછી બ્રાહ્મણે ગાયને બાંધી, તેટલામાં ચાર કયાંક ચાલ્યા ગયે, બ્રાહ્મણ સૂઈ ગયે, નાગ પણ ચાલ્યા ગયે. - વિક્રમાદિત્ય ઝાડ પરથી ઊતરી વિચાર કરતા રાજમાર્ગ પર ચાલવા લાગ્યા, ચાલતાં ચાલતાં તે બોલ્યા, “જ્યાં સુધી હું તેના તરફથી થતું કષ્ટ ચૂપચાપ સહન નહિ કરું ત્યાં સુધી તે ચોરને પકડી શકું તેમ નથી, કાંઈ કરી શકું તેમ નથી. મારે નમ્રતા ધારણ કરવી જોઈશે. જેથી ચોર હાથમાં આવી જાય.”
રાજા આમ વિચારે છે, ત્યારે ચાર વિચારે છે, “શું સાધુ મહારાજ જૂઠું બોલ્યા? મને આજ વિકેમ ન મળ્યા.” તેવામાં વિકમ ત્યાં આવ્યા ને બોલ્યા, “હે મામા! તમારી બહેનને હું દીકરે છું. માએ મારું અપમાન કર્યું, તેથી ગુસ્સે થઈ હું ઘર છોડી આ ગામમાં ભટકું છું, મારું નામ વિકમ છે.”
“હે ભાણેજ ! ” ચોર બોલ્યા, “અત્યારે તું મારી સાથે ચાલ, હું તને ખવડાવી પીવડાવી સુખી કરીશ. માબાપ