________________
છે.” ત્યારે વિકમે કહ્યું, “ડી રાહ જુઓ, તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે.” કહી ડું આગળ વધી વિકેમે ચરને કહ્યું, “મારી ઇચ્છા મદ્યપાન કરવાની થઈ છે.” આ સાંભળી ચેર બે, “અરે ખાઉધરા ! આટલું ખાધું, તેય ધરાયે નહિ? ”
ચોરના આ શબ્દો સાંભળી વિક્રમાદિત્યે એક ઘડે પિતાના હાથમાં લીધે તે સાથે જ બીજે ઘડે જમીન પર પડે. ચોરે આ જોયું એટલે તે મારવા દેડ. વિકમ ચાલાકીથી ત્યાંથી નાઠા, ચાર તેમની પાછળ પડે.
વિક્રમાદિત્યે ચોર પિતાની પાછળ પડે છે તે જોયું. એટલે એક કૃષ્ણ નામના બ્રાહ્મણના ઘરમાં પેઠા, તે જ વખતે ગાયને પ્રસવ થયે ને તે બીમાર થઈ ગઈ. તે કદાચ મરી ન જાય તે ડરથી રાજા પીપળાના ઝાડ પર ચઢી ગયા, ત્યાં તે તેમની તરફ કાળો નાગ આવી રહ્યો હતો. ચોર પરદેશીને મારવા ઘર આગળ ઊભે હતે. તેવામાં બ્રાહ્મણ જા. ઘરની બહાર આવ્યો ત્યારે આકાશમાં મૃગશિર નક્ષત્રથી જમણી બાજુએ મંગળને જોઈ પિતાની પત્નીને કહ્યું, “ઊઠે, ઊઠે, ઉતાવળે દી કરે. રાજા અત્યારે મૃત્યુ જેવા સંકટમાં પડયા છે, તેની શાંતિ માટે હોમ, મંત્રતંત્ર વગેરે કરીશ જેથી રાજાનું કલ્યાણ થશે. કેમ કે પંચતારા ગ્રહની દક્ષિણ બાજુએ ચંદ્રમા હોય તે ઘણે ઉપદ્રવ થાય છે. મંગળ હોય તે મૃત્ય,