________________
૮૩
'
વિક્રમ તેના આકાર, ખેલવાની રીત, વિચારી · આ ચાર છે, તે સમજી ગયા.' માણસનુ કુળ જણાઈ આવે છે, બેાલીથી જણાય છે.
સમય વગેરે દેખાવ પરથી કયાંના છે તે
66
હું તૈલંગ છું, ઘણું દુઃખ પડવાથી ભટકતા ભટ કતા અહીં આવ્યા છું. ભૂખનું દુઃખ સતાવી રહ્યું છે, હું વિશ્રામ કરવા અહીં પડયા છુ.” ચારને સારી રીતે ઓળખવા વિક્રમે કહ્યું.
tr
“ આ પરદેશીને મારા મિત્ર બનાવી મારી મહેચ્છા પૂર્ણ કરું.” વિક્રમના શબ્દો સાંભળી ખપ્પરે મનમાં વિચાર્યું અને પછી કહ્યું, “ હે પરદેશી! તું મારી સાથે ચાલ, હુ જ્યારે ગામમાં જઈશ, ત્યારે તારી ખાવાની વ્યવસ્થા થઈ જશે. ગામમાં એક ભાડભુજાની સ્ત્રીને મેં મારી બહેન કહી , ત્યાં આપણુ અનેને ખાવા મળશે.”
“ ચાલે.” વિક્રમે કહ્યું, ને ખને જણા નગરમાં ભાડભુજાને ત્યાં આવ્યા ને પરદેશીને ખવડાવ્યું, પછી કોઈ શેઠને ત્યાં ચારી કરી કલાલને ત્યાં આવ્યા, ત્યાંથી શરાબના ભરેલા એ ઘડા લઇને કાવડમાં બે બાજુ રાખી પરદેશીના ખભે તે કાવડ મૂકીને ત્યાંથી ચાલવા માંડયું. તે વખતે વિક્રમાદિત્યે અગ્નિવેતાલને પેાતાની સાથે રહેવા યાદ કર્યાં, યાદ કરતાં અગ્નિવેતાલ આવ્યે ને રાજાની સાથે ચાલવા લાગ્યા, ચાલતાં ચાંલતાં અગ્નિવૈતાલે કહ્યું, “મને મદ્ય પીવાની ઇચ્છા થઈ