________________
પ્રકરણ ચૌદમું .. ..
. ... ... ...ખપર ચાર
એક દિવસ કલાવતી સાથે રાજા સૂતા હતા, ત્યાં કઈ ચેર આવી કલાવતીને ઊઠાવી ગયે. રાજા જ્યારે જાગ્યા ત્યારે ત્યાં કલાવતી ન હતી. રાજાએ મહેલમાં
તરફ શોધ કરી, પણ મળી નહિ ત્યારે કલાવતીને ચેર લઈ ગયેલ છે તેમ માન્યું ને ઉદાસ થયા.
સવાર થતાં મંત્રીગણ વગેરે આવ્યા ને રાજાને ઉદાસ જોઈ પૂછવા લાગ્યા, “હે રાજન! કયા કારણે તમે ઉદાસ થયા છે?”
મારી પ્રાણપ્રિયાનું કેઈ હરણ કરી ગયું છે.” વિક્રમે કહ્યું, “તેની મેં બધે શોધ કરી પણ તે જડી નહિ, તેથી હું ઉદાસ છું.”
“હે રાજન!” મંત્રીઓએ કહ્યું, “જે ચેર નગરમાં રિજ ચેરી કરે છે, તેણે જ મહારાણીનું હરણ કર્યું છે એમ લાગે છે.”
એમ હશે.” કહી મંત્રીઓ સાથે મંત્રણા કરી