________________
93
ચેતરફ શોધ માટે માણસા દોડાવ્યા પણ પત્તો ન મળ્યા. રાજા ખૂબ ગુસ્સે થયા, પછી પેાતે જ રાજ રાતના હાથમાં તલવાર લઈ નગર વિગેરે સ્થાનામાં ફરવા લાગ્યા.
દૃષ્ટને દંડ આપવા, સજ્જનનું અને પેાતાનાં કુટુ ીઓનુ સન્માન કરવું, ન્યાયથી રાજ કરતાં ભંડારમાં વૃધ્ધિ કરવી, શ્રીમત તરફ પક્ષપાત ન રાખવા, આ પાંચ કાય રાજા માટે પાંચ મહાયજ્ઞ જેવા છે. તેથી રાજા વિક્રમાદ્વિત્ય ગુપ્ત રૂપથી ફરતા.
मालुसरे.
દેવના મંદિર વિક્રમ
ફત! ફરતા વિક્રમ પેાતાના ઈષ્ટ દેવના મંદિરે ગયા, ત્યાં જઈ દેવીનું ધ્યાન ધરતાં સારાં સારાં સ્તોત્રેથી સ્તુતિ કરવા લાગ્યા. રાજાની સ્તુતિથી શ્રીચક્રેશ્વરી દેવી પ્રસન્ન થઈ પ્રગટ થઈ ખોલી, “હું રાજન્ ! તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ