________________
ܘܦ
''
'
ભમાત્ર !” રાજા મેલ્યા, “ પૂર્વ દિશામાં જંગલમાં એક પાણીથી ભરેલા કૂવા છે, તેની વચમાં એક સાપ છે તે સાપના મેઢામાં એક સુંદર કન્યા છે, હું ત્યાં ફરતે ફરતા ગયા, ત્યારે સાપે કહ્યું, ‘તમે મારા મેઢામાંથી કન્યા લઈ લ્યા, જો તમે કાયર હા તેા અહીંથી ચાલ્યા જાવ.’હું તેના શબ્દો સાંભળી કન્યા લેવા તૈયાર થયા. તે જ વખતે આ દુષ્ટ મને જગાડયે.”
''
“ હું મહારાજ !” ભઠ્ઠમાત્ર ખેલ્યે, “આ સ્વપ્ન સાચું જ છે. સ્વપ્નશાસ્ત્રમાં કહ્યું છે, સ`પૂર્ણ શરીરે શ્વેત ચંદન લગાવેલ, શ્વેત વસ્ત્ર ધારણ કરેલ .સ્ત્રી સ્વપ્નમાં જેને આલિ ંગે તેને દરેક પ્રકારની સ ંપત્તિ મળે છે, તેમજ દેવ, ગુરુ, ગાય, બળદ, વડીલ, સાધુ જન બધા તેને જે કાંઈ કહે તેવુ થાય છે. મહારાજ ! આ સ્વપ્નથી કોઈ વિદ્યાધર, દેવ, કિન્નર, પિશાચ પ્રસન્ન થઈ તમને કન્યા આપશે, તેા અહીથી ત્યાં ઉતાવળે જઈ કન્યા પ્રાપ્ત કરો. કેમ કે માનવીને આવુ' સ્વપ્ન કયારેક જ આવે છે.”
તે
ભટ્ટમાત્રના શદે મહારાજા પેલા જગાડનારને માફ કરી મંત્રીએ સાથે તે સ્થાને પહોંચ્યા, તે તેમણે જે સ્વપ્નમાં જોયું હતું તે પ્રત્યક્ષ જણાયું. આ લેાકેાને જોઇને કૂવામાં રહેલા સાપ ખેલ્યું, “જેનામાં ઘણું સાહસ હાય તે મારા મેઢામાંથી કન્યા લઈ લે. પણ ભય જણાતા હાયતા અહીથી ચાલતા
થાય.”
આ સાંભળી મહારાજા કૂવાના વચમાં જ નભયતાથી