________________
સમક્ષ નૃત્ય કરવાથી તમને સહેજ પણ દેષ લાગવાને નથી, જે દેવ બુદ્ધિથી તમે અમારી સમક્ષ નૃત્ય કરશે તે તમે દેષના ભાગી થશે.”
રાજાના યુક્તિભર્યા વચને સાંભળી વિકેમે કહ્યું, સભામાં સ્ત્રી જાતને જોતાં મારો પ્રાણ-જીવ ચાલ્યા જશે, તેથી મને આગ્રહ ન કરે. જે તમારી ઈચ્છા નૃત્ય જેવાની હોય તે કાલે સવારે અહીં મંદિરે આવજે. અહીં અમે નૃત્ય કરીશું.”
રાજસભામાં તમને કઈ સ્ત્રી જણાય નહિ એવી વ્યવસ્થા કરવામાં આવશે, તે તમે પ્રસન્નતાપૂર્વક મારે આગ્રહ માન્ય કરે, તમને વાંધો નહિ આવે.” | વિક્રમે રાજાને આગ્રહ માન્ય કર્યો એટલે રાજાએ ઢઢેરે પિટા. “આજ રાજસભામાં નૃત્ય થવાનું છે, ત્યાં કે પણ સ્ત્રી આવી શકશે નહિ. સ્ત્રીઓએ પિતાના ઘરમાં જ રહેવું.”
આ સમાચાર રાજકુમારી સુકમલાએ જાણ્યા ત્યારે તેણે પિતાની સખીને પૂછયું, “બાપુજીએ ક્યા કારણે આ ઢંઢરે પિટા હશે ?' જવાબમાં સખીએ કહ્યું: “રાજસભામાં કોઈ દેવ કે વિદ્યાધર મને હર નૃત્ય કરનાર છે. તેઓ કઈ સ્ત્રીને જોવા ઈચ્છતા નથી તેઓ નારદ્વેષી છે, તેથી મહારાજે આ ઢંઢેરે પિટા છે.”
સખી પાસેથી વાત જાણી સુકેલા પુરુષવેશ ધારણ કરી અદ્દભુત નૃત્ય જેવા રાજસભામાં આવીને બેઠી, રાજ