________________
પ્રકરણ મામુ .
લગ્ન
રાજકુમારી સુકામલાએ આપેલુ. રત્ન લઇ વિક્રમ રૂપશ્રીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે મનમાં વિચાર આળ્યે, ૮ આ પણ વિવાહની સાક્ષી છે.” વિચારતા તે રૂપશ્રીને ત્યાં આવ્યા ને આરામ કર્યાં.
આરામ કરી ઊઠયા પછી ભટ્ટમાત્ર, અગ્નિવૈતાલ વગેરેને રાત્રીની વાત કરી અને બધાંને પેાતાની સાથે આવવા કહ્યું.
ત્રણે જણાએ જમી ગામની બહાર આવેલા ઉદ્યાન તરફ ઘેાડા દોડાવ્યા. બાગ પાસે આવતા વિક્રમે અગ્નિવૈતાલને કહ્યું, “ પાંચ ઘેાડા અને બે વેશ્યાઓને અવ તી લઈ જાવ. અને પટરાણી કમળાવતી પાસેથી ત્રણ દિવ્ય ૨.'ગાર લઈ આવા તેથી આપણું કાય સિદ્ધ થશે, કેટલાંક કાર્યો આડંબરથી પૂર્ણ થાય છે. ”
મહારાજા વિક્રમના શબ્દોના અમલ થયા. અગ્નિનૈતાલ પાંચ ઘેડા અને વેશ્યાઓને લઈ અવંતી જઈ રાણી પાસેથી દિવ્ય શૃંગાર લઈ જયાં મહારાજા વિક્રમ હતા ત્યાં આન્યા ને તે વિક્રમને આપ્યાં, ત્યારે મહારાજા બોલ્યા, ચાલાકી