________________
૧૫
શાલિવાહનને ત્યાં અવતરી, મારું નામ સુકેામલા પાડવામાં
આવ્યું.
એક દિવસે આદિનાથ ભગવાનના મંદિરની દીવાલ પર પાપટનું ચિત્ર જોઈ મને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવા યાદ આવ્યા, તેથી હે વિક્રમે ! મને પુરુષો સાથે બૈર થઇ ગયું છે, મેં મારા એ ભવામાં પુરુષોથી અત્યંત ત્રાસ ભાગન્યા છે.”
“ હું સુદરી !” વિક્રમા, ખેાલી, “તમે જે કહેા છે. તે સાચું છે, જેને માટે જે દ્વેષ કરે છે, તેના તરફ તેને પણ દ્વેષ થાય છે.” કડી વિક્રમાએ રાજકન્યાને સુંદર સંગીત સંભળાવ્યુ. તે સાંભળી રાજકુમારીનું મન પ્રસન્ન થયુ ને એક અમૂલ્ય મણિ આપી સ†દયના સમયે વિદાય કરી.
卐