________________
૪૩
અને અગ્નિવંતાલિકાએ ગીત ગાતાં, વાદ્યો વગાડતાં રસની જમાવટ કરી.
રૂપધારી વક્રમ, ભટમાત્ર અને અગ્નિઐતાલે સંગીત રસ જમાવ્યેા.
नानु सरे
વિકમાએ દિવ્ય નાદ, મધુર ઝ ંકાર અને વિશિષ્ટ સ્વરાલંકાર ઉત્પન્ન કરી સુંદર પ્રભાવ ફેલાવ્યે.
ર
વિકમાનું સુંદર- મનોહર-કર્ણ મધુર ગાયન સાંભળી રાજકન્યા સુંકામલા એલી, “ શું તમારી કુશળો ! ” લી તે વિક્રમ પર દૃષ્ટિ સ્થિર કરી એલી, “શું તમે રાત્રે એકલાં અહી આવી સંગીત સભળાવી શકશો ? ”
''
“ એક લાખ સેાના મહેારા આપે તે ?” વિક્રમાએ કહ્યું,