________________
પ્રજને વિગેરે આનંદ પામ્યા છે. ભમાત્રને કહેવા લાગ્યા, “તમે જે કહે છે તે સાચું જ છે.”
. આનંદવિભોર થયેલ સભાજનેને આનંદ અનુભવ કરતા રહેવા દઈ મહારાજા વિક્રમાદિત્ય અંતઃપુરમાં પિતાની માતા હતી ત્યાં ગયા ને તેમનાં ચરણમાં માથું નમાવ્યું. માતા પણ લાંબા સમયે પુત્રને જે ખૂબ જ આનંદિત થયાં. હર્ષિત હૃદયે માતાએ પુત્રના માથા પર હાથ મૂક્યું ને
ચિરંજીવ થા.” ને આશીર્વાદ આપે. તે દિવસથી વિક્રમાદિત્યે તીર્થરૂપ માતાના ચરણોમાં પ્રભાતે નમન કરી રાજ્યકાર્ય કરવાનો નિયમ લીધો.
આ સમય જતાં અવંતીની પ્રજાએ, મત્રીંગણે વિક્રમાદિત્યને ( પટ્ટાભિષેક કર્યો. બધાએ પિતાની શકિત અનુસાર મહારા જાના ચરણમાં ભેટ મૂકી અને મહારાજાએ પણ બધાને ગ્ય પરિતેષિકે આપી સંતોષ્યા.
પિતાના ભાગ્યથી રાજ મેળવેલા વિક્રમાદિત્ય હમેશાં ગરીબેને ઈચ્છા પ્રમાણે દાન આપતા, અને ન્યાયનીતિથી રાજ્ય ચલાવતા.
રાજ્ય કરતાં કેટલેય સમય વીયે, તે પછી વિક માયે અંગ, વંગ, તિલંગ, વગેરે દેશો જીત્યા, કેટલાય રાજાઓને પોતાના મિત્ર બનાવ્યા. ને યશ પ્રાપ્ત કર્યો.
આ યશવી મહારાજા વિદ્વાને તેમજ નીતિ સાથે.