SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ આઠમું - ... ... ... ... અવધૂત કોણ? એક દિવસે ધમાકુ, પ્રાચીન અને પ્રજાએ અવધૂતરાજાને વિનંતી કરી છે પરાક્રમશિરમણિ! હવે અમારા પર કૃપા કરી તમારે અવધૂતને વેશ ઊતારી અવંતીપતિને સેગ્ય મુકુટ કુંડળ આદિ ધારણ કરી આ રાજ્ય સિંહાસનને શેભાવે.” બધાની વિનંતી સાંભળી વિક્રમે અવધૂતને વેશ ઊતાર્યો. સુંદર વસ્ત્રાભૂષણે રાજચિહ્નો ધારણ કર્યા. તેવામાં પૂર્ણ પરિચિત ભજ઼માત્ર સભામાં આવ્યું. ને નમન કર્યું. અવંતીપતિએ ભમાત્રને કુશળતા પૂછી... ' “મહાસજ” ભમાત્ર બે, “હું અને મારું કુટુંબ કુશળ છે, તમને અવંતીનું જ મળ્યું, તે સમાચાર ... જાણું આપણે પહેલાં કરેલી વાત પ્રમાણે હું આપને મળવા આવ્યું છું.” કહેતાં ભદ્દમા સભાને ઉદેશી કહ્યું, “હે મંત્રીશ્વર! હે કર્મચારીઓ! હે પ્રજાજને ! આ તમારા ભૂતપૂર્વ મહારાજા અવંતીપતિના નાના ભાઈ વિક્રમાદિત્ય છે.” ભટ્ટમાત્રને શબ્દો સાંભળી સભામાં હાજર રહેલા
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy