________________
દિવસે રાજા સવારે ઊઠી પ્રાતઃક્રિયા કરી. આ દિવસ આનંદમાં વીતાવ્યું. રાતના અગ્નિવૈતાલ માટે બલિ-ભક્ષની વ્યવસ્થા રાખ્યા વિના સાવધ થઈ સૂઈ ગયા. '
રાત્રીને અમલ વિસ્તર્યો હતે. અવંતીનગરી નિદ્રાને બળે પડી હતી. તે વખતે રેજના નિયમ પ્રમાણે અગ્નિૌતાલ ભક્ષ માટે રાજમહેલમાં આવ્યું. પણ તેને બલિની સામગ્રી જોઈ નહિ. તેથી તે ક્રોધે થયે અને શાંતિથી સૂતા રાજાને ઉદેશી બોલ્યા, “અરે દુષ્ટ મહિપાલ! મારા ભક્ષબલિની વ્યવસ્થા કર્યા સિવાય સૂઈ જનાર તાર તલવારથી નાશ કરીશ; ઊડ જાગ.”
,
નક ..'
: : !Br:
29) 3D, IS
- જ
-
--
| વિક્રમ અને અગ્નિતાલ યુદ્ધ કરવા તૈયાર થયા.
અવૈિતાલના શબ્દો સાંભળી ક્રોધથી લાલ-પીળા થતા રાજા શય્યામાંથી બહાર આવી મ્યાનમાંથી તલવાર કાઢી બેલ્યા, “તું મારે નાશ કરી શકે તેમ નથી. મારું