________________
૨૫ જ જ્ઞાન છે-ઈ કઈ શક્તિઓનો જવાબમાં અમિલે કહ્યું, હું"મારી મરજીમાં આવે તે કરું છું, જેથી બધું જાણી શકું છું અને બધે જ જઈ શકું છું” *
અગ્નિતિના શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું; હે મિત્રો મારું આયુષ્ય કેટલું છે તે મને કહ? :
“હે રાજન અનિચૈતલે અવધિ શનથી રાજાનું આયુષ્ય જાણી કહ્યું. “તમારું આયુષ્ય સે વર્ષનું છે.”
હે મિત્ર” રાજા બોલ્યા “મારું આયુષ્ય સો વર્ષનું છે. તેમાં એકડા સાથે બે મીડાં રહેલા છે. તેમને ઠીક લાગતા નથી. મનુષ્ય વગરનું ઘર, વૃક્ષ વગરનું જંગલ, મૂર્તિ વિનાનું-મદિર તેમ માજા વિનાનું શજ અને સૈન્ય નથી, એમ એકડા સાથેની એક્શ ભાવ નથી, તેથી છે અનિતાલ : મારામ આયુષ્યમાંથી ઐક વે ઓછું કર અથવા એક વર્ષ વધારતા ,
“રાજન! અનિબેતાલ બે, “તમારા આયુષ્યમાં દેવેન્દ્ર એક વર્ષને વધારે કે ઘટાડે કરી શકે તેમ નથી તે હું કેણુ?” - “હે અગ્નિશૈતાલ !” રાજાએ કહ્યું, “આપણે બંને સલાહ સંપથી રહીએ તે પ્રજા પણ સુખથી રહી શકે.”
રાજાનું વચન સાંભળી અનિતાલ આનંદ પામે. ને ત્યાંથી ગયે. ને રાજા નિર્ભય થઈ સૂઈ ગયા. બીજે