________________
પ્રકરણાત
. . . ... વિકલું થાક્રમ
સવાર થયું,મીગણ-રહ કર્મચારીઓને પ્રજા અe ધૂત રાજાનું શું થયું તે જાણવા રાજમહેલ તરફ જવા લાગી ત્યાં તેઓ અવધૂત વિકમને જીવિત જોઈ અજાયબી પામ્યા, બધાએ નમન કરી કહ્યું, “હે રાજન! હે ધીર–વીર ! ચિરકાલ તમારો જય ..”
અવધૂત રાજા જીવતા રહેવાથી પ્રજાએ મહત્સવ મના, નગરને શણગાર્યું, બીજે દિવસે પણ બધાએ આનંદમાં વિતાવ્યું. ' " રાત્રે બનેલા બનાવથી મબીગણ અને પ્રજાને એવધૂત વિક્રમની શક્તિમાં શ્રદ્ધા બેડી તેઓ કહૈવા લાગ્યા, “આ રાજા વિદ્વાન, સિદ્ધ' તથા મહાપરાક્રમી છે, તે ખચીત દુષ્ટ અનિતાલને વશ કરશે, અથવા નાશ કરશે અને સારી રીતે રાજ્ય ચલાવશે.
હવે અગ્નિવૈતાલ નિયમિત પિતાના ભક્ષ-અલિ માટે શતના આવતે-બલિભક્ષ કરતે. એક દિવસે વિક્રમે અગ્નિ વૈતાલને પૂછયું, “હે અગ્નિશૈતાલ! તમારામાં કેવા પ્રકારનું