________________
પ્રકરણ
. . . . ... . રાજહિતી
સવાર થતાં અવંતીમાં આનંદની છે ઊડવા લાગી. સર્વ કેઈ પ્રાતઃક્રિયાથી પરવારી ૬ ઉત્સવમાં ભાગ લેવા તૈયાર થયા.
હાથીને શણગારી સુવર્ણની અંબાડી તેના પર મૂકી સૈનિકો સાથે રાજભવન આગળ આવો. મંત્રીએ આજ્ઞા કરી.
હાથી-સૈનિકે-પ્રજાજને આવી જતાં ધામધૂમથી ક્ષિા નદી તરફ જવા માંડયું. રસ્તે જતાં બધાં હર્ષ પ્રદર્શિત કરતાં હતાં, આખરે બધા ક્ષિપ્રાતટે આવ્યાં ને વિક્રમ-અવધૂતને બધાં માથું નમાવવા લાગ્યા પછી વિકેમને હાથી પર બેસવા વિનંતી કરી. | વિક્રમ હાથી પર બેઠા ત્યાં આવેલા બધાએ “જ્ય જ્ય ને નાદ કર્યો. ફૂલેની વૃષ્ટિ કરીને ચાલ્યા નગર તરફ. . .
શુભ મુહૂર્તમાં વિક્રમે નગરમાં પ્રવેશ કર્યો. શણગારેલા રાજમાર્ગોને વટાવતા બધા રાજભવન આગળ આવી પહોંચ્યા. | મંત્રીઓ-રાજ્યકર્મચારીઓ, શ્રેષ્ઠીઓ, નાગરિકે એ