________________
o
આ પ્રણયનગરમાં જણાવવામાં આવે, એ નિર્ણય કાનાણતાં સ્ત્રીજને, આનંદમાં આવી ગયા નગરને ધજાગ્રતાકાફેલેથી શણગારવા આજ્ઞા કરવામાં આવી. ને તેને અમલ થયે. આ દિવસ નગર, શણગારવા પાછળ ગયે, નગર શણગારવાને પરિશ્રમ કરવા છતાં કઈ શ્રમિત થયું હોય તેમ જણાતું ન હતું. બધાનાં હૃદય ઉત્સાહી હતાં.
સૂર્યદેવ અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. રાત્રીને અમલ શરૂ થયેલ હતું. ત્યારે વિક્રમ ક્ષિપ્રા નદીના તટ પર વ્યાઘચર્મ પર હાથ પર માથું રાખી સૂતા હતા.