________________
૧૮
થાડા જ કલાકા પહેલાં નગરમાં જ્યાં આનંદનુ વાતાવરણ પ્રસર્યું હતું, ત્યાં શાક છવાયે.
મંત્રીગણ તેમજ પ્રજાએ કેટલાય ક્ષત્રિયકુમારીને ગાદી પર મેસાડયા. તે બધા જ અગ્નિવૈતાલથી નાશ પામ્યા.
મંત્રીંગણે આ દેવકાપ માની તેની શાંતિ માટે કેટલાંય અલિદાન આપ્યાં પણ એ દુષ્ટ શાંત ન થયા. તે તેા કરતા હતા તે કરે જ ગયા. સાપને ગમે તેટલું દૂધ પાવ, પણ તેનામાં ઝેરની વૃધ્ધિ જ થવાની. દુનનું ગમે તેટલું સન્માન કરે પણ તે સજ્જનને કષ્ટ આપવાના જ. તે દુ નતા છેડવાના નહિં.
ક્ષિપ્રા તટે વિક્રમ અવધૂત વેશે
કરતા
અવ તીમાં અગ્નિબૈતાલ જ્યારે ગાદી પર બેસનારન નાશ કરી રહ્યો હતા ત્યારે વિક્રમ ભ્રમણ કરતા . અવંતીમાં આવ્યા. ક્ષિપ્રા નદીના તટ પર વિશાળ ૧ નીચે આસન જમાવ્યું.